કેટલાક રિપોર્ટમાં કહેવાયુ છે કે, અંતિમ અને બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં કેપ્ટન કોહલી એક ફેરફાર કરી શેક છે. તે પ્રમાણે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને રમાડી શકે છે. કેમકે જાડેજા બેટિંગમાં પણ સાથ આપી શકે છે.
ભારતીય ટીમના સંભવિત 11 ખેલાડીઓ....
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.