IND vs PAK Super 4 : પાકિસ્તાન ફરી ઘૂંટણિયે પડી ગયું... ભારતનો 6 વિકેટથી શાનદાર વિજય, ગિલ અને અભિષેકની તોફાની ઇનિંગ્સ

Asia Cup IND vs PAK દુબઈમાં આજે ફરી થશે મહામુકાબલો, પાકિસ્તાન બદલો લેવા મેદાને ઉતરશે; પિચ રિપોર્ટ, લાઈવ સ્ટ્રીમિંગ અને સંભવિત પ્લેઇંગ 11ની વિગતો અહીં મેળવો.

gujarati.abplive.com Last Updated: 22 Sep 2025 12:05 AM

બ્રેકગ્રાઉન્ડ

Asia Cup IND vs PAK : એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડમાં આજે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે. લીગ સ્ટેજમાં ભારત સામે મળેલી હારનો બદલો લેવા પાકિસ્તાન આ મેચમાં પૂરી...More

Asia Cup 2025 IND vs PAK Super 4 Match Full Highlights: ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

ભારતે 2025 એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પણ પાકિસ્તાનને હરાવ્યું છે.


પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા.


જવાબમાં ટીમ ઇન્ડિયાએ 7 બોલ બાકી રહેતા ટાર્ગેટ મેળવી લીધો.


ભારત તરફથી અભિષેક શર્માએ 39 બોલમાં 74 રન અને શુભમન ગિલે 28 બોલમાં 47 રન બનાવ્યા.


બંનેએ ભારતની જીતનો પાયો નાખ્યો. અંતે, તિલક વર્મા 19 બોલમાં 30 રન બનાવી અણનમ રહ્યા.


હાર્દિક પંડ્યા પણ 7 બોલમાં 7 રન બનાવી અણનમ રહ્યા.