IND vs SL 2nd T20I LIVE: આજે ભારત-શ્રીલંકા વચ્ચે બીજી ટી20, આવી હોઇ શકે છે પ્લેઇંગ-11, પીચ રિપોર્ટ

IND vs SL T20I Series: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમે પુણેના ગ્રાઉન્ડ પર આમને સામને છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Jan 2023 05:37 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs SL T20I Series, Team India: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે બીજી ટી20 રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમનાં મોટા ફેરફારો સંભવ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમે પુણેના ગ્રાઉન્ડ પર આમને સામને છે. ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.