IND vs WI 3rd ODI LIVE: ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ જીત્યો ટોસ, ટીમમાં કર્યા ચાર ફેરફાર
IND vs WI 3rd ODI Match LIVE Updates: ત્રીજી વન-ડે સીરિઝ જીતીને ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ કરવા માંગશે. ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન આવી હોઇ શકે છે
gujarati.abplive.com Last Updated: 11 Feb 2022 01:40 PM
બ્રેકગ્રાઉન્ડ
India vs West Indies 3rd ODI, Team India Playing 11: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની અંતિમ મેચ આજે રમાશે. પ્રથમ બે વન-ડે જીતીને રોહિત બિગ્રેડ અગાઉથી...More
India vs West Indies 3rd ODI, Team India Playing 11: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની અંતિમ મેચ આજે રમાશે. પ્રથમ બે વન-ડે જીતીને રોહિત બિગ્રેડ અગાઉથી જ સીરિઝ જીતી ચૂકી છે. એવામાં ત્રીજી વન-ડે સીરિઝ જીતીને ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ કરવા માંગશે. ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન આવી હોઇ શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટીમ ઇન્ડિયાએ કર્યા ચાર ફેરફાર
ટીમ ઇન્ડિયાએ ચાર ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ, દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર અને યુઝર્વેન્દ્ર ચહલને ટીમની બહાર કરવામાં આવ્યા છે. જ્યારે શિખર, ધવન, શ્રેયસ ઐય્યર, દીપક ચહર અને કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઇ છે.