IND vs WI 3rd ODI : ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાનો 119 રનથી વિજય, ભારતે 3-0થી જીતી સીરિઝ

ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે

gujarati.abplive.com Last Updated: 27 Jul 2022 11:51 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ સીરિઝ 2-0થી...More

વરસાદના કારણે 40-40 ઓવરની મેચ રમાશે

વરસાદ બાદ રમત શરૂ થઇ ગઇ છે. ભારતીય ટીમ આક્રમક બેટિંગ કરી રહી છે. મેચમાં ઓવરો ઘટાડી દેવામાં આવી છે. હવે મેચ 40-40 ઓવરની રહેશે.