IND Vs WI 5th T20 Live: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 166 રનનો ટાર્ગેટ આપ્યો, સૂર્યકુમારની ફિફ્ટી

IND Vs WI 5th T20 Live Updates: અહીં તમને લાઇવ સ્કોર અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની T20 શ્રેણી સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 13 Aug 2023 11:37 PM

બ્રેકગ્રાઉન્ડ

India vs West Indies 5th T20: હવેથી થોડીવારમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ ફ્લોરિડામાં રમાશે. ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર...More

ખરાબ હવામાનને કારણે રમત બંધ

ખરાબ હવામાનને કારણે ફરી એકવાર રમત રોકવી પડી હતી. જોકે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. અત્યારે વેસ્ટ ઈન્ડિઝને 45 બોલમાં 49 રન બનાવવાના છે, જ્યારે 9 વિકેટ બાકી છે.