Ind vs Aus, ODI LIVE: કાંગારુ ટીમે ભારતને જીતવા માટે આપ્યો 375 રનનો ટાર્ગેટ, ફિન્ચ-સ્મિથની આક્રમક સદીઓ

કોરોના મહામારીની વચ્ચે ટીમ ઇન્ડિયા આઠ મહિનાના અંતરાલ બાદ આજે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરી છે. આ સાથે ટીમ ઇન્ડિયામાં ફરીથી ક્રિકેટમાં વાપસી થઇ છે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચ લાઇવ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Nov 2020 01:24 PM

બ્રેકગ્રાઉન્ડ

કોરોના મહામારીની વચ્ચે ટીમ ઇન્ડિયા આઠ મહિનાના અંતરાલ બાદ આજે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરી છે. આ સાથે ટીમ ઇન્ડિયામાં ફરીથી ક્રિકેટમાં વાપસી થઇ છે. ભારતીય ટીમ હાલ...More

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 50 ઓવરની રમત રમીને 6 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા છે. આ સાથે ભારતને પ્રથમ વનેડમાં જીતવા માટે 375 રનનો ટાર્ગેટ મળ્યો છે. કાંગારુ ટીમ તરફથી કેપ્ટન ફિન્ચ અને સ્મિથે આક્રમક સદીઓ ફટકારી હતી.