Ind vs Aus, ODI : ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડેમાં ભારતને 66 રનથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયાની પીચ પર ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચથી આજે ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ આઠ મહિનાના લાંબા અંતરાલ બાદ ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Nov 2020 07:34 PM

બ્રેકગ્રાઉન્ડ

ઓસ્ટ્રેલિયાની પીચ પર ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચથી આજે ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ આઠ મહિનાના લાંબા અંતરાલ બાદ ફરીથી ક્રિકેટમાં વાપસી...More

ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે ભારતને 66 રને હરાવ્યું છે. 375 રનનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ કરી શકી હતી.