= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોહલી 44 અને રહાણે 29 રન બનાવી નોટઆઉટ
ખરાબ રોશીના કારણે બીજા દિવસની મેચ 64.4 ઓવર થઈ શકી. ભારતે 3 વિકેટના નુકસાન પર 146 રન બનાવી લીધા છે. કોહલી 44 અને રહાણે 29 રન બનાવી નોટઆઉટ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ખરાબ રોશનીના કારણે મેચ રોકાઈ
રહાણે અને કોહલી ટીમના સ્કોરને આગળ વધારી રહ્યા છે. સતત ખરાબ રોશનીના કારણે મેચ રોકાઈ છે. અમ્પાયર્સે ખરાબ રોશનીના કારમે મેચ રોકી દિધી છે. 58.4 ઓવર બાદ ભારતીય ટીમ 3 વિકેટ ગુમાવી 134 રન બનાવી લીધા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિરાટ કોહલી અને રહાણે રમતમાં
ટીમ ઈન્ડિયાનો સ્કોર 55 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 120 રન થયો છે. વિરાટ કોહલી અને રહાણે રમતમાં છે. કોહલી 35 રન બનાવી રમતમાં છે. જ્યારે અજિંક્યે રહાણે 13 રન બનાવી રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. ચેતેશ્વર પૂજારા 54 બોલમાં 8 રન બનાવી આઉટ થયો છે. ભારતનો સ્કોર 40.5 ઓવરમાં 3 વિકેટના નુકાશાન પર 91 રન છે. કોહલી અને અજિંક્યે રહાણે રમતામાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતનો સ્કોર 74/2
બીજા સેશનમાં અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડના બોલરોનો દબદબો રહ્યો છે. ભારતીય બેટ્સમને ઘીમી ગતીથી સ્કોરને આગળ વધારી રહ્યા છે. પુજારાએ ફોર મારી ખાતુ ખોલ્યું છે. 33 ઓવર બાદ ભારતનો સ્કોર 74/2
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
લંચ બ્રેક, પુજારાએ ખાતું નથી ખોલાવ્યું લંચ બ્રેક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 69 રન છે. કોહલી 6 રને રમતમાં છે. પુજારાએ 24 બોલ રમ્યા છે, છતાં ખાતું ખોલાવી શક્યો નથી. પ્રથમ સેશનમાં ઓસ્ટ્રેલિયા તરફથી વેગનર અને જેમીસનને એક-એક સફળતા મળી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એક રનના ઉમેરો કરીને બંને ઓપનરો થયા આઉટ 26 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 63 રન છે. કોહલી અને પુજારાએ ખાતું પણ ખોલાવ્યું નથી. ગિલ 28 (ત્રણ ચોગ્ગા) રન બનાવી આઉટ થયો હતો. તેની પહેલા રોહિત શર્મા 34 રનના અંગત સ્કોર પર આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 62 રન હતો. આમ માત્ર એક ઉમેરીને બંને સેટ બેટ્સમેન આઉટ થતાં ભારતને ડબલ ઝટકો લાગ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોહિતના રૂપમાં પ્રથમ ફટકો ટીમ ઈન્ડિયાને રોહિત શર્માના રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો છે. રોહિત શર્મા 34 રન (6 ફોર) બનાવી જેમિસનની ઓવરમાં આઉટ થયો હતો. 21 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 62 રન છે. પુજારા 0 રને અને ગિલ 27 રને બેટિંગમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
20 ઓવરના અંતે વિના વિકેટે 62 રન ભારતીય ટીમ અનુભવી ઓપનર રોહિત શર્મા અને યુવા ઓપનર શુબમન ગિલ સાથે ઉતર્યુ છે. બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. 20 ઓવરના અંતે ભારતનો સ્કોર 67 રન છે. રોહિત શર્મા 34 અને ગિલ 27 રને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતની મજબૂત શરૂઆત ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શાનદાર શરૂઆત થઈ છે. ભારતે વિના વિકેટે 53 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 29 અને શુબમન ગિલ 23 રને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટીમની સારી શરૂઆત ભારતીય ટીમ અનુભવી ઓપનર રોહિત શર્મા અને યુવા ઓપનર શુબમન ગિલ સાથે ઉતર્યુ છે. બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. 11 ઓવરના અંતે ભારતનો સ્કોર 41 રન છે. રોહિત શર્મા 21 અને ગિલ 19 રને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતની ટીમ આ પ્રકારે છે રોહિત શર્મા, શુબ્મન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન), રિષભ પંત (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રી બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી. અશ્વિન અને જાડેજા માત્ર સ્પિનર્સ નથી. તેઓ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભા પુરવાર કરી ચૂક્યા છે. બંનેની હાજરીને કારણે ભારતની બેટીંગ લાઈનઅપ મજબુત બની છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝિલેન્ડના કેપ્ટને ટોસ જીત્યો હતો અને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે મેચ શરૂ થવાના અગાઉના દિવસે જ ટીમ જાહેર કરી દીધી હતી.