IND vs SA 2nd Test Score Live: ભારત 266 રનમાં ઓલઆઉટ, રહાણેના સર્વાધિક 58 રન

ભારતે પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા. તે જ સમયે, આ સ્કોરના જવાબમાં, યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમે 229 રન બનાવ્યા અને 27 રનની નોંધપાત્ર લીડ લીધી.

gujarati.abplive.com Last Updated: 05 Jan 2022 05:34 PM

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમનો આ બીજો દાવ છે અને તેણે બીજા દિવસની રમતના અંતે યજમાન ટીમ પર 58 રનની મહત્ત્વપૂર્ણ...More

ભારત 266 રનમાં ઓલઆઉટ

ભારત બીજી ઈનિંગમાં 266 રનમાં ઓલઆઉટ થયું છે. રહાણેએ 58 અને પુજારાએ 53 રન બનાવ્યા હતા. હનુમા વિહારી 40 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રબાડા, ઓલિવિર અને એન્ગિડીએ 3-3 વિકેટ લીધી હતી.