IND vs SA, 3rd Test Live: કીગન પીટરસને અડધી સદી ફટકારી, આફ્રિકા લક્ષ્યની નજીક, ભારતની વાપસી મુશ્કેલ

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા જેના જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી.

gujarati.abplive.com Last Updated: 14 Jan 2022 02:20 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA: કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી મેચનો આજે ચોથો દિવસ છે. ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો ત્રીજા દિવસે પણ જારી રહ્યો...More

અત્યાર સુધી મેચની હાલત આવી રહી છે

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા જેના જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 13 રનની લીડ મળી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં આફ્રિકાની ટીમે 2 વિકેટના નુકસાને 101 રન બનાવી લીધા છે.