IND vs SL: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન?
પ્રથમ ટી-20 મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે
gujarati.abplive.com Last Updated: 26 Feb 2022 07:35 AM
બ્રેકગ્રાઉન્ડ
ધર્મશાળાઃ પ્રથમ ટી-20 મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચમાં જીત મેળવી અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે...More
ધર્મશાળાઃ પ્રથમ ટી-20 મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચમાં જીત મેળવી અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે સીરિઝ જીવંત રાખવા માટે શ્રીલંકાએ આજની ટી-20 મેચ જીતવી જરૂરી છે. બીજી ટી20માં ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન, દીપક હુડા, વેંકટેશ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ.