IND vs SL, 3rd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ?

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની ત્રીજી ટી-20 મેચ આજે ધર્મશાળામાં રમાશે

gujarati.abplive.com Last Updated: 27 Feb 2022 10:29 AM

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની ત્રીજી ટી-20 મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સીરિઝની પ્રથમ બે  મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરિઝ જીતી ચૂકી છે. હવે...More