IND vs SLની બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારત 303 રનમાં ઓલઆઉટ, શ્રીલંકાને જીત માટે 419 રનની જરુર

ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 143 રનની લીડ મળી હતી.

gujarati.abplive.com Last Updated: 13 Mar 2022 10:30 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs SL, 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને...More

બીજા દિવસના અંતે શ્રીલંકાને જીતવા માટે 419 રનની જરુર

બીજા દિવસના અંતે શ્રીલંકાએ 28 રન કર્યા છે અને શ્રીલંકન ટીમની 1 વિકેટ ગુમાવી છે. હાલ શ્રીલંકાને જીતવા માટે 419 રનની જરુર છે.