S.No | Match Center | Date | Day | Time (IST) | Stadium/City |
1 | મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | 19 સપ્ટેમ્બર 2020 | શનિવાર | 7:30 PM | UAE |
2 | દિલ્હી કેપિટલ્સ (DC) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) | 20 સપ્ટેમ્બર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
3 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) | 20 સપ્ટેમ્બર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
4 | સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 21 સપ્ટેમ્બર 2020 | સોમવાર | 7:30 PM | UAE |
5 | ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs રાજસ્થાન રોયલ્સ (RR) | 22 સપ્ટેમ્બર 2020 | મંગળવાર | 7:30 PM | UAE |
6 | કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs દિલ્હી કેપિટલ્સ (DC) | 23 સપ્ટેમ્બર 2020 | બુધવાર | 7:30 PM | UAE |
7 | કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) | 24 સપ્ટેમ્બર 2020 | ગુરુવાર | 7:30 PM | UAE |
8 | મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 25 સપ્ટેમ્બર 2020 | શુક્રવાર | 4:00 PM | UAE |
9 | રાજસ્થાન રોયલ્સ (RR) Vs દિલ્હી કેપિટલ્સ (DC) | 26 સપ્ટેમ્બર 2020 | શનિવાર | 7:30 PM | UAE |
10 | કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | 27 સપ્ટેમ્બર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
11 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) | 27 સપ્ટેમ્બર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
12 | કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 28 સપ્ટેમ્બર 2020 | સોમવાર | 7:30 PM | UAE |
13 | રાજસ્થાન રોયલ્સ (RR) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) | 29 સપ્ટેમ્બર 2020 | મંગળવાર | 4:00 PM | UAE |
14 | દિલ્હી કેપિટલ્સ (DC) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 30 સપ્ટેમ્બર 2020 | બુધવાર | 7:30 PM | UAE |
15 | ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) | 1 ઓક્ટોબર 2020 | ગુરુવાર | 7:30 PM | UAE |
16 | સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs રાજસ્થાન રોયલ્સ (RR) | 2 ઓક્ટોબર 2020 | શુક્રવાર | 4:00 PM | UAE |
17 | કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 3 ઓક્ટોબર 2020 | શનિવાર | 7:30 PM | UAE |
18 | દિલ્હી કેપિટલ્સ (DC) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | 4 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
19 | કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 4 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
20 | મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs રાજસ્થાન રોયલ્સ (RR) | 5 ઓક્ટોબર 2020 | સોમવાર | 7:30 PM | UAE |
21 | સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) | 6 ઓક્ટોબર 2020 | મંગળવાર | 7:30 PM | UAE |
22 | કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | 7 ઓક્ટોબર 2020 | બુધવાર | 7:30 PM | UAE |
23 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs રાજસ્થાન રોયલ્સ (RR) | 8 ઓક્ટોબર 2020 | ગુરુવાર | 7:30 PM | UAE |
24 | દિલ્હી કેપિટલ્સ (DC) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) | 9 ઓક્ટોબર 2020 | શુક્રવાર | 4:00 PM | UAE |
25 | ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) | 10 ઓક્ટોબર 2020 | શનિવાર | 7:30 PM | UAE |
26 | મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) | 11 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
27 | રાજસ્થાન રોયલ્સ (RR) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) | 11 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
28 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs દિલ્હી કેપિટલ્સ (DC) | 12 ઓક્ટોબર 2020 | સોમવાર | 7:30 PM | UAE |
29 | કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) | 13 ઓક્ટોબર 2020 | મંગળવાર | 7:30 PM | UAE |
30 | ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 14 ઓક્ટોબર 2020 | બુધવાર | 7:30 PM | UAE |
31 | રાજસ્થાન રોયલ્સ (RR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 15 ઓક્ટોબર 2020 | ગુરુવાર | 7:30 PM | UAE |
32 | કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) | 16 ઓક્ટોબર 2020 | શુક્રવાર | 4:00 PM | UAE |
33 | સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs દિલ્હી કેપિટલ્સ (DC) | 17 ઓક્ટોબર 2020 | શનિવાર | 7:30 PM | UAE |
34 | ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 18 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
35 | મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) | 18 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
36 | રાજસ્થાન રોયલ્સ (RR) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) | 19 ઓક્ટોબર 2020 | સોમવાર | 7:30 PM | UAE |
37 | સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | 20 ઓક્ટોબર 2020 | મંગળવાર | 7:30 PM | UAE |
38 | મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs દિલ્હી કેપિટલ્સ (DC) | 21 ઓક્ટોબર 2020 | બુધવાર | 7:30 PM | UAE |
39 | કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs રાજસ્થાન રોયલ્સ (RR) | 22 ઓક્ટોબર 2020 | ગુરુવાર | 7:30 PM | UAE |
40 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) | 23 ઓક્ટોબર 2020 | શુક્રવાર | 4:00 PM | UAE |
41 | દિલ્હી કેપિટલ્સ (DC) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) | 24 ઓક્ટોબર 2020 | શનિવાર | 7:30 PM | UAE |
42 | રાજસ્થાન રોયલ્સ (RR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | 25 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
43 | સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 25 ઓક્ટોબર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
44 | દિલ્હી કેપિટલ્સ (DC) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 26 ઓક્ટોબર 2020 | સોમવાર | 7:30 PM | UAE |
45 | ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) | 27 ઓક્ટોબર 2020 | મંગળવાર | 7:30 PM | UAE |
46 | કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs રાજસ્થાન રોયલ્સ (RR) | 28 ઓક્ટોબર 2020 | બુધવાર | 7:30 PM | UAE |
47 | મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) | 29 ઓક્ટોબર 2020 | ગુરુવાર | 7:30 PM | UAE |
48 | ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs દિલ્હી કેપિટલ્સ (DC) | 30 ઓક્ટોબર 2020 | શુક્રવાર | 4:00 PM | UAE |
49 | કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 31 ઓક્ટોબર 2020 | શનિવાર | 7:30 PM | UAE |
50 | રાજસ્થાન રોયલ્સ (RR) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 1 નવેમ્બર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
51 | સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) | 1 નવેમ્બર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
52 | દિલ્હી કેપિટલ્સ (DC) Vs રાજસ્થાન રોયલ્સ (RR) | 2 નવેમ્બર 2020 | સોમવાર | 7:30 PM | UAE |
53 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | 3 નવેમ્બર 2020 | મંગળવાર | 7:30 PM | UAE |
54 | કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) | 4 નવેમ્બર 2020 | બુધવાર | 7:30 PM | UAE |
55 | કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs દિલ્હી કેપિટલ્સ (DC) | 5 નવેમ્બર 2020 | ગુરુવાર | 7:30 PM | UAE |
56 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 6 નવેમ્બર 2020 | શુક્રવાર | 7:30 PM | UAE |
57 | Qualifier-1 | TBD | TBD | 7:30 PM | UAE |
58 | Eliminator | TBD | TBD | 7:30 PM | UAE |
59 | Qualifier-2 | TBD | TBD | 7:30 PM | UAE |
60 | FINAL | 10 નવેમ્બર 2020 | રવિવાર | 7:30 PM | UAE |
IPL 2020: 19 સપ્ટેમ્બરે પ્રથમ મેચ કોની વચ્ચે રમાશે? જાણો સંપૂર્ણ કાર્યક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2020 10:37 AM (IST)
થોડા દિવસ પહેલા યૂએઈમાં આઈપીએલનાં આયોજનની જાહેરાત બાદ બીસીસીઆઈએ રવિવારે ગરર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી હતી.
NEXT
PREV
IPL 2020: 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ આઈપીએલની 13મી સીઝનનું શેડ્યૂ્લ સામે આવી ગયું છે. 13મી સીઝનની શરૂઆત વિતેલા વર્ષે ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન્સ અને રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે થશે. 13મી સીઝનની શરૂઆત 29 માર્ચના રોજ આ બન્ને ટીમ વચ્ચેની મેચથી થવાની હતી પરંતુ કોરોનાના કહેરની વચ્ચે લીગને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા યૂએઈમાં આઈપીએલનાં આયોજનની જાહેરાત બાદ બીસીસીઆઈએ રવિવારે ગરર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 13મી સીઝન સાથે જોડાયેલ તમામ ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી. બીસીસીઆઈએ જાણકારી આપી હતી કે 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે થશે. આ પ્રથમ વખત હશે જ્યારે આઈપીએલની માઈનલ મેચ વીકડેમાં રમાશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન 53 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન 60 મેચ રમાસે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 13મી સીઝનમાં 10 ડબલ હેડર મેચ હશે. મેચની શરૂઆત ભારતીય સમયનુસાર 7.30 કલાકે થશે. ડબલ હેડર મેચવાળા દિવસે એક મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -