MI vs PBKS: મુંબઈ ઈન્ડિયન્સે પંજાબને 6 વિકેટથી હરાવ્યું

IPL 2021, Match 42, MI vs PBKS: આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ વચ્ચે મુકાબલો હતો. જેમાં મુંબઈની 6 વિકેટથી જીત થઈ છે.

gujarati.abplive.com Last Updated: 28 Sep 2021 11:27 PM

આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ  અને પંજાબ વચ્ચે મુકાબલો હતો. જેમાં મુંબઈની 6 વિકેટથી જીત થઈ છે.  


આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ  અને પંજાબ વચ્ચે મુકાબલો હતો. જેમાં મુંબઈની 6 વિકેટથી જીત થઈ છે.  


મુંબઈની ખરાબ શરુઆત

મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ શરુઆત, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ આઉટ થયા. મુંબઈ હાલ 5.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 25 રન બનાવ્યા છે.

મુંબઈને જીત માટે 136 રનનો લક્ષ્યાંક

પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. પંજાબે મુંબઈને જીત માટે 136 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પંજાબ તરફથી એઈડન માર્કરમ અને દિપક હુડાએ સારી ઈનિંગ રમી હતી.

મુંબઈને જીત માટે 136 રનનો લક્ષ્યાંક

પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. પંજાબે મુંબઈને જીત માટે 136 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પંજાબ તરફથી એઈડન માર્કરમ અને દિપક હુડાએ સારી ઈનિંગ રમી હતી.

આઈડન માર્કરમે 42 રન બનાવી આઉટ

પંજાબ કિંગ્સને સ્કોર 5 વિકેટ ગુમાવી 100 રનને પાર પહોંચી ગયો છે. આઈડન માર્કરમે 42 રન બનાવી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી છે. 

પંજાબ કિંગ્સે 50 રનની અંદર 4 વિકેટ ગુમાવી

MI vs PBKS Live: પંજાબ કિંગ્સે 50 રનની અંદર 4 વિકેટ ગુમાવી છે. પંજાબની શરુઆત સારી થઈ હતી. કેએલ રાહુલ,  મનદીપ સિંઘ અને ગેઈલ આઉટ થઈ ગયા છે. 

પંજાબનો સ્કોર 35  રન

પંજાબ કિંગ્સની શાનદાર શરુઆત થઈ છે. પંજાબે 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 35  રન બનાવ્યા છે. હાલ કેએલ રાહુલ અને મનદિપ સિંઘ રમતમાં છે. 

MI vs PBKS Live: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય



 

મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો છે. 

બ્રેકગ્રાઉન્ડ

IPL 2021, Match 42, MI vs PBKS:  આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ  અને પંજાબ વચ્ચે મુકાબલો હતો. જેમાં મુંબઈની 6 વિકેટથી જીત થઈ છે.  સતત 3 હાર બાદ આખરે મુંબઈએ જીત નોંધાવી છે. હાર્દિક પંડ્યાએ 19 મી ઓવરમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ટીમને 6 વિકેટથી જીત અપાવી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.