MI vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું, હર્ષલ પટેલની હેટ્રિક

MI vs RCB Live: આઈપીએલ 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે. હર્ષલ પટેલે હેટ્રિક લીધી હતી.

gujarati.abplive.com Last Updated: 26 Sep 2021 11:23 PM

બ્રેકગ્રાઉન્ડ

MI vs RCB Live: આઈપીએલ 2021માં આજે  રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે.  હર્ષલ પટેલે હેટ્રિક લીધી હતી....More

બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હર્ષલ પટેલે હેટ્રિક ઝડપી હતી. ટોસ હાર્યા પછી RCBએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.