IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ ફરી એકવાર બધાના દિલો પર રાજ કરવા માટે તૈયાર છે. IPL 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ આ મેગા ટૂર્નામેન્ટ 22 માર્ચ 2025થી શરૂ થવા જઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ 10 ટીમો ભાગ લેશે અને કુલ 74 મેચો રમાશે. આમાં તમામ ટીમોની નજર ટ્રોફી પર રહેશે. IPL 2025 પહેલા ગુજરાત ટાઇટન્સે પણ એક મજબૂત ટીમ બનાવી છે અને તેઓ ચોક્કસપણે ફરીથી ટાઇટલ જીતવા માંગશે. IPL 2025માં ગુજરાત ટાઇટન્સની ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં બનવા જઈ રહી છે.

ગુજરાત ટાઇટન્સે તેમના 5 ખેલાડીઓને જાળવી રાખવા માટે રૂ. 51 કરોડનો ખર્ચ કર્યો હતો જે તેમના રૂ. 120 કરોડના કુલ હરાજીના બજેટમાંથી બાદ કરવામાં આવ્યો હતો. હરાજી પહેલા તેની પાસે 69 કરોડ રૂપિયા બાકી હતા જેમાંથી તેણે નવી ટીમ તૈયાર કરવા માટે ખરીદી કરી હતી. ગુજરાત ટાઇટન્સે IPL મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ 20 ખેલાડીઓ ખરીદ્યા હતા, જેમાં જોસ બટલર, મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડા જેવા ટોચના ખેલાડીઓનો સમાવેશ થાય છે.  

અમદાવાદમાં 7 મેચો રમાશે

  • 25 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ, સાંજે 7.30 કલાકે
  • 29 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે 7.30 કલાકે
  • 9 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ, સાંજે 7.30 કલાકે
  • 19 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ, બપોરે 3.30 કલાકે
  • 2 મે- ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7.30 કલાકે
  • 14 મે- ગુજરાત ટાઇટન્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7.30 કલાકે
  • 18 મે – ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ, સાંજે 7.30 કલાકે
મેચ નંબર તારીખ દિવસ સમય ઘરેલુ ટીમ મહેમાન ટીમ સ્થળ 
5 25 માર્ચ 2025 મંગળવાર સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ પંજાબ કિંગ્સ અમદાવાદ
9 29 માર્ચ 2025 શનિવાર સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ મુંબઈ ઈન્ડિયન્સ અમદાવાદ
14 2 એપ્રિલ 2025 બુધવાર સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ગુજરાત ટાઈટન્સ બેંગ્લુરુ
20 6 એપ્રિલ 2025 રવિવાર સાંજે 7:30 વાગ્યે સનરાઈઝર્સ હૈદરાબાદ  ગુજરાત ટાઈટન્સ હૈદરાબાદ 
23 9  એપ્રિલ 2025 બુધવાર સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ રાજસ્થાન રોયલ્સ અમદાવાદ
26 12 એપ્રિલ 2025 શનિવાર બપોરે 3:30 વાગ્યે લખનઉ સુપર જાયન્ટ્સ  ગુજરાત ટાઈટન્સ લખનઉ
35 19 એપ્રિલ 2025 શનિવાર બપોરે 3:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ દિલ્હી કેપિટલ્સ અમદાવાદ
36 19 એપ્રિલ 2025 શનિવાર સાંજે 7:30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ લખનઉ સુપર જાયન્ટ્સ  જયપુર
42 25 એપ્રિલ 2025 શુક્રવાર સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ચેન્નઈ સુપર કિંગ્સ બેંગ્લુરુ
47 30 એપ્રિલ 2025 બુધવાર સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ગુજરાત ટાઈટન્સ બેંગ્લુરુ
51 4 મે 2025 શનિવાર સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ ચેન્નઈ સુપર કિંગ્સ અમદાવાદ
57 10 મે 2025 શનિવાર સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ગુજરાત ટાઈટન્સ બેંગ્લુરુ
61 14 મે 2025 બુધવાર સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ રાજસ્થાન રોયલ્સ અમદાવાદ
65 18 મે2025 રવિવાર સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ દિલ્હી કેપિટલ્સ

અમદાવાદ