= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવીને આઈપીએલ 2023માં છઠ્ઠી જીત નોંધાવી છે. આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા અને મેચ છ વિકેટે જીતી લીધી. સૂર્યકુમારને શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. નેહલ વાઢેરાએ પણ શાનદાર ઈનિંગ રમી અડધી સદી ફટકારી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈની બીજી વિકેટ પડી મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ 52 રનના સ્કોર પર પડી હતી. વનિન્દુ હસરંગાએ એક જ ઓવરમાં ઈશાન કિશન અને રોહિત શર્માને આઉટ કર્યા હતા. રોહિતે આઠ બોલમાં સાત રન બનાવ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈની શાનદાર શરૂઆત 200 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર શરૂઆત કરી છે. ઈશાન કિશન અને રોહિત શર્મા ઝડપી સ્કોર કરી રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આરસીબીએ મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપ્યો પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છ વિકેટે 199 રન બનાવ્યા હતા. RCB તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 65 રનની ઇનિંગ રમી હતી. આ બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. આ કારણે RCB ટીમ મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. દિનેશ કાર્તિકે પણ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવ્યા અને 30 રનની ઇનિંગ રમી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
RCBની ચોથી વિકેટ પડી RCBની ચોથી વિકેટ 143 રનના સ્કોર પર પડી હતી. મહિપાલ લોમરોર ત્રણ બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. કુમાર કાર્તિકેયે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ડુપ્લેસીસ-મેક્સવેલ વચ્ચે સદીની ભાગીદારી ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ વચ્ચે સદીની ભાગીદારી થઈ છે. બંને બેટ્સમેન ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે અને આરસીબીને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફાફ ડુપ્લેસિસની અડધી સદી ગ્લેન મેક્સવેલ બાદ ફાફ ડુપ્લેસિસે પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. પ્લેસિસે 50 રનનો આંકડો પાર કરવા માટે 27 બોલનો સામનો કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ડુપ્લેસીસ અને મેક્સવેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ વચ્ચે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી છે. બંનેએ 25 બોલમાં 50 રન જોડ્યા છે. આ બંને વચ્ચેની શાનદાર ભાગીદારીના કારણે RCB ટીમ સારા સ્કોર સુધી પહોંચી ગઈ છે. હવે આ બંને લાંબી ભાગીદારી કરીને પોતાની ટીમને મોટા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે. સાત ઓવર પછી આરસીબીનો સ્કોર બે વિકેટે 72 રન છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈએ ટોસ જીત્યો MI vs RCB લાઈવ સ્કોર: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમમાં આજે ક્રિસ જોર્ડનની એન્ટ્રી થઈ છે. RCB પણ ફેરફાર સાથે ઉતરશે.