RR vs KKR: કોલકાતાએ રાજસ્થાનને 8 વિકેટથી હરાવ્યું

RR vs KKR Cricket Score Live: અહીં તમને રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 26 Mar 2025 11:03 PM

બ્રેકગ્રાઉન્ડ

RR vs KKR Cricket Score Live:  આજે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમો આમને સામને ટકરાશે. બંને ટીમો ગુવાહાટીમાં ટકરાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ...More

કોલકાતાએ રાજસ્થાનને 8 વિકેટથી હરાવ્યું

IPL 2025 ની છઠ્ઠી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું. આ સિઝનમાં KKRનો આ પહેલો વિજય છે. રાજસ્થાનનો આ સતત બીજો પરાજય છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં, KKR એ 18મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો. KKR તરફથી ક્વિન્ટન ડી કોકે 61 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 6 છગ્ગા લાગ્યા.


 





© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.