SRHvsPBKS : સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સની 5 રને જીત
Hyderabad vs Punjab: સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શારજાહમાં રમાનારી IPL 2021 ની 37 મી મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સની 5 રને જીત
સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો લાગ્યો છે. કેન વિલિયમસન આઉટ થયો છે. મોહમ્મદ શમીએ આ વિકેટ લીધી છે. વિલિયમસન 1 રન બનાવી આઉટ થયો. આ પહેલા વોર્નર માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો.
પંજાબની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 125 રન બનાવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 126 રનનો ટાર્ગેટ આપ્યો છે.
પંજાબ કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. પંજાબે પાંચમી વિકેટ ગુમાવી છે. એડન માર્કરામ 27 રન બનાવી આઉટ થયો છે. પંજાબની ટીમ હાલ 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 97 રન બનાવ્યા છે.
પંજાબ કિંગ્સે 14 ઓવરમાં 84 રન બનાવી 4 વિકેટ ગુમાવી દિધી છે. હાલ માર્કમ અને હુડા રમતમાં છે. જેસન હોલ્ડરે 2 વિકેટ ઝડપી છે.
પંજાબને ચોથી ઝટકો લાગ્યો છે. નિકોલસ પૂરણ 8 રન બનાવી આઉટ થયો છે.
પંજાબની ટીમની શરુઆત ખરાબ થઈ છે. પંજાબે 59 રનની અંદર 3 વિકેટ ગુમાવી દિધી છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ બંને ઓપનર આઉટ થયા બાદ ક્રિસ ગેઈલ પણ પેવેલિયન પરત ફર્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શારજાહમાં રમાનારી IPL 2021 ની 37 મી મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Hyderabad vs Punjab: PL 2021 ની 37 મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ પંજાબ વચ્ચે રમાઈ હતી. કેપ્ટન કેન વિલિયમસને શારજાહમાં રમાનારી IPL 2021 ની 37 મી મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સની 5 રને જીત
- - - - - - - - - Advertisement - - - - - - - - -