T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ભારતીય ટીમ પહોંચ્યાના બીજા જ દિવસે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ ત્યાં પહોંચી છે. જેને લઈ સોશિયલ મીડિયા પર લોકોએ અનેક પ્રકારના મીમ્સ બનાવીને શેર કર્યા છે.
તસવીર સૌજન્યઃ ટ્વિટર

- - - - - - - - - Advertisement - - - - - - - - -