✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણી પહેલા જ આ મોટા પક્ષ સાથે જોડાઈ શકે છે હરભજન!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Dec 2016 12:10 PM (IST)
1

જોકે તેમની પત્ની નવજોત કૌર પહેલા જ કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે અને સિદ્ધૂ પણ ટૂંકમાં જ કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે.

2

હાલમાં જ પૂર્વ ક્રિકેટર અને ભાજપ છોડનાર નવજોત સિંહ સિદ્ધુ પણ કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા છે.

3

તેની સાથે જ એવા પણ સમાચાર છે કે અમરિંદર સિંહે પણ કહ્યું છે કે, હરભજન પક્ષ સાથે જોડાય તો તેમનું સ્વાગત છે.

4

તેના માટે હરભજને 6 મહિના પહેલા પાર્ટીના સ્ટેટ પ્રેસિડન્ટ રહેલ અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી અને એવું કહેવામાં પણ આવ્યું હતું કે, તે સતત કોંગ્રેસના સંપર્કમાં પણ રહ્યા છે.

5

મીડિયા અહેવાલ અનુસાર પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હરફજન સિંહ જાલંધર સિટ પરથી ચૂંટણી લડી શકે છે.

6

હાં વર્ષ 2015થી ટેસ્ટ અને વનડે ટીમથી બહાર ચાલતા ટીમ ઇન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહને કોંગ્રેસમાં લાવવાની તૈયારી ચાલી રહી છે.

7

વિતેલા વર્ષે લગ્ન કરનાર ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર હરભજન સિંહ હવે ક્રિકેટ અને લગ્નના મેદાન ઉપરાંત અક નવા મેદાનની શોધમાં લાગી ગયા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ચૂંટણી પહેલા જ આ મોટા પક્ષ સાથે જોડાઈ શકે છે હરભજન!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.