ધોની મુંબઈમાં કબડ્ડી રમ્યો, તેની સાથે જોવા મળેલી આ યુવતી છે કોણ? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે પૂર્વ ભારતીય કેપ્ટન હાલમાં ક્રિકેટમાંથી આરામ ફરમાવી રહ્યો છે. તે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરીઝમાંથી બહાર હતો અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ તે ટી20માં નથી રમવાનો તેની જગ્યાએ યુવા વિકેટકીપર રીષભ પંતને તક આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરીતિ સ્પોર્ટ્સના ટ્વીટર હેન્ડલ પર ધોનીની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે એમએસ ધોની મુંબઇમાં સેટ પર, તસવીરોમાં ધોની કબડ્ડીમાં હાથ અજમાવતો દેખાઇ રહ્યો છે. જોક, તે આ રમતનો ભાગ ન હતો બન્યો. આ તસવીર એક પ્રમૉશનલ શૂટની છે, જેમાં તે પ્રમૉશનલ શૂટ કરતી લેડી સાથે જોવા મળ્યો હતો.
મુંબઇઃ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ક્રિકેટ જ નહીં, ફૂટબૉલનો પણ માસ્ટર માનવામાં આવે છે. ભારતીય ફૂટબૉલ લીગ 'ઇન્ડિયન સુપર લીગ (ISL)' માં તેની એક ટીમ 'ચૈન્નેયન એફસી' પણ છે. ફ્રેન્ચાઇઝીના આ બૉલીવુડ સ્ટાર અભિષે બચ્ચનની સાથે કૉઓનર છે. ક્રિકેટ અને ફૂટબૉલ બાદ હવે ધોની કબડ્ડીમાં પણ હાથ અજમાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -