સેહવાગથી લઈ વિરાટ કોહલી સુધી, કરવા ચૌથ પર આ ક્રિકેટરોએ પત્નીઓ સાથે શેર કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Oct 2019 11:26 PM (IST)
1
કરવા ચૌથનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો. ત્યારે આ અવસર પર બૉલિવૂડથી લઈને ક્રિકેટર્સની પત્નીઓએ કરવાચૌથની ઉજવણી કરી. જેની તસવીરો સામે આવી છે.
2
3
પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ચંદ્ર સાથે પોતાની પત્નીની એક તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે ‘ખૂબ ગજબ, પ્રેમ અને શ્રદ્ધા.’
4
ભારતીય ટીમના સલામી બેટ્સમેન રોહિત શર્માએ પત્ની રિતિકા સજદેહ સાથે તસ્વીર શેર કરી છે. જો કે આ કરવા ચૌથ પર રોહિત શર્મા પોતાની પત્ની સાથે નથી.
5
ગૌતમ ગંભીરે પણ આ અવસર પત્ની સાથે તસવીર શેર કરી છે.
6
શિખર ધવને પણ પત્ની સાથે તસવીર શેર કરી છે. ધવને પોતાની પત્ની સાથે તમામ પરણિત લોકો માટે દુઆઓ માંગી.
7
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ પત્ની સાથે ટ્વિટર પર તસવીર શેર કરી છે.