આ વીડિયો શાંતા સક્કુબાઈ નામની એક ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ બુમરાહે લખ્યું, તેમણે મારો દિવસ બનાવી દીધો. બુમરાહે વર્લ્ડકપમાં 9 મેચમાં 18 વિકેટ ઝડપી હતી.
વીડિયો શેર કરનારા ફેને કહ્યું, આ વર્લ્ડકપમાં તેની માતા બુમરાહની બોલિંગથી એટલી પ્રભાવિત થઈ કે તેણે બુમરાહના રન અપની નકલ કરવાનો ફેંસલો લીધો હતો. વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હાર થવાની સાથે જ ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ અભિયાનનો અંત આવ્યો હતો.
વર્લ્ડકપ વિજેતા ટીમને નથી મળતી Trophy, હારનારી ટીમને મળશે આટલા રૂપિયા, જાણો વિગત
વર્લ્ડકપ ફાઈનલ LIVE: #ENGvNZ સ્કોર જાણવા અહીં કરો ક્લિક