✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ વખતે વિરાટ કોહલી નહી ધોની તોડશે સચિનનો આ રેકોર્ડ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2019 05:48 PM (IST)
1

ન્યૂઝીલેન્ડ સામે ન્યૂઝીલેન્ડમાં સૌથી વધારે રન બનાવાના મામલે ધોની 456 રન સાથે ત્રીજા ક્રમ પર છે. આ યાદીમાં સચિન 652 રન સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બીજા સ્થાન પર સહેવાનના 598 રન છે. ઘોની આ સિરિઝમાં 197 રન બનાવશે તો સચિન તેંડૂલકર કરતા આગળ નીકળી જશે.

2

નવી દિલ્હી: મહેંદ્ર સિંહ ધોની માટે વર્ષ 2019ની શરૂઆત શાનદાર સાબીત થઈ છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં ધોનીએ ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી મેન ઑફ ધ સિરીઝ બન્યો હતો. ઘણા લાંબા સમય બાદ આક્રમક બેટિંગ કરી ધોનીએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.

3

બુધવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવા જઇ રહેલી વન-ડે મેચમાં રમાવા માટે ધોની તૈયાર છે. ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની વનડે સિરીઝ રમશે. જોકે આ મેચ સાથે એક ખાસ વાત એ જોડાયેલી છે કે આ વન-ડે મેચમાં ધોની સચિનનો વન-ડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ તોડશે કે નહીં ?

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ વખતે વિરાટ કોહલી નહી ધોની તોડશે સચિનનો આ રેકોર્ડ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.