ત્રિશાલાએ પોસ્ટ કરીને લખ્યું, ઉઠીને તૈયાર થવા, હસવા અને એક લગ્ન પ્રસંગમાં જવા માટે મારે ખૂબ હિંમત કરી પડી. આ વીકેન્ડમાં મારી બેસ્ટ ફ્રેન્ડની બહેનના લગ્ન છે. હું લગ્નમાં નોર્મલ રહેવાની પૂરી કોશિશ કરી રહી છું.
તેણે આગળ લખ્યું, મને તેની ખૂબ યાદ આવી રહી છે. જેવી રીતે હું તેને પ્રેમથી જોતી હતી તેવી જ રીતે તે પણ મને ખૂબ પ્રેમથી જોતો હતો.