મુંબઇઃ બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદર ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી શમા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી રહી છે. શમાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.


શમા દિવસે-દિવસે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. શમાના ફેન્સ પણ તેની હોટ તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. શમા છેલ્લા ધણા સમયથી વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની તસવીરો તે ફેન્સ માટે શેર કરે છે.


શમા બોટમાં બિકિની પહેરી એન્જોય કરતી જોવા મળે છે. શમાએ આ તમામ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


આ પહેલા પણ શમાએ વ્હાઈટ બિકિનીમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી હતી. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.


શમા સિકંદર ખૂબ જ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરવામાં અચકાતી નથી. વેબ સિરીઝ માયામાં પણ શમાએ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા, ત્યરબાદ તે ચર્ચામાં આવી હતી.