ધે ટેલીગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું ફૂડની જરૂર હોવાથી મારે એક દિવસ ઘરની બહાર નીકળવું પડ્યું. તે સમયે એક વ્યકિત મારી પાસે આવીને અથડાયો, જે બાદ જોરથી હસવા લાગ્યો. મને લાગ્યું કે તેણે દારૂ પીધો હશે. પરંતુ મને તેનું વર્તન જરા વિચિત્ર લાગ્યું હતું. લોકડાઉન દરમિયાન તે મારો શોપિંગનો એકમાત્ર અનુભવ હતો.
તેણે કહ્યું, જ્યારે તે યુવક દાવો કર્યો કે તેમને વાયરસ નહીં આવે. જે બાદ હું ગુસ્સે થઈ હતી. આ ઘટનાએ ખરેખર મારી આંખો ખોલી નાખી હતી અને જ્યારે યુવાનો કહે છે કે ‘ઓહ આપણે સારા થઈ થઈશું ત્યારે હું ગુસ્સે થવાનું શરૂ કરું છું. મને ખબર નથી પડી કે તેનાથી તમારા ફેફસાં પર કેટલું અસર થાય છે અને તેના પર પહોંચવામાં મને ઘણો સમય લાગ્યો છે.
[insta]
[/insta]
સારાહ ગ્લેન ઈંગ્લેન્ડ તરફથી 3 વન ડેમાં 8 વિકેટ અને 15 ટી-20 મેચમાં 22 વિકેટ ઝડપી ચુકી છે.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">