ઇંગ્લેન્ડની ટીમમાં અનેક સારા ઓલરાઉન્ડરને સ્થાન મળ્યું છે. તેમાં બેન સ્ટોક્સ, મોઈન અલી, ક્રિસ બોક્સ, ડેવિડ વિલી અને જો ડેનલીના નામ સામેલ છે. જો ડેનલીએ 2009માં પોતાનો અંતિમ વનડે રમ્યા હતા.
તેમ છતાં વર્લ્ડ કપ ટીમમાં જો ડેનલીને સ્થાન મળ્યું છે. સ્પિન બોલિંગમાં લેગ સ્પિનર આદિલ રાશિદને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમની કમાન ઈઓન મોર્ગનના હાથમાં છે.
ઇંગ્લેન્ડની ટીમઃ જોની બેયરસ્ટો, જેસન રોય, જો રૂટ, ઈયોન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઈન અલી, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, માર્ક વુડ, એલેક્સ હેલ્સ, ટોમ કરન, જો ડેનલી, ડેવિડ વિલી