✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મેચ દરમિયાન કોહલીને મળી લગ્નની શુભકામના, આવું હતું વિરાટનું રિએક્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2018 04:04 PM (IST)
મેચ દરમિયાન કોહલીને મળી લગ્નની શુભકામના, આવું હતું વિરાટનું રિએક્શન
1

તાજેતરમાં જ સાઉથ આફ્રાક સામે ટેસ્ટ મેચ દરમિયાન કોહલીએ દોઢ સો રનની ઇનિંગ અનુષ્કાને સમર્પિત કરી હતી. તેના ગળાની ચેન પર લટકતી અનુષ્કાની રિંગને કિસ કરી હતી.

2

ફિલ્ડિંગ દરમિયાન પોસ્ટર પર વિરાટનું પણ ધ્યાન પડ્યું અને તેણે હાથ ઉઠાવી સમર્થકનો આભાર માન્યો અને ફરી મેચ રમવા લાગ્યો.

3

મેચ દરમિયાન વિરાટ કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો હતો અને પાછળ એક દર્શકના હાથમાં વિરુષ્કાનું પોસ્ટર હતું. જેમાં બંનેના લગ્નની તસવીર હતી અને મુબારક લખેલું હતું.

4

વિરાટ અને અનુષ્કા અનેક અવસર પર એકબીજાનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યા છે.

5

સેંચુરિયનઃ વિરાટ અને અનુષ્કા લગ્ન, હનીમૂન બાદ પોત-પોતાના કામમાં લાગી ગયા છે. અનુષ્કા ફેન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે વન ડે શ્રેણી રમી રહ્યો છે.

6

વિરાટ અને અનુષ્કાના લગ્નને પોણા બે મહિના થઇ ગયા હોવા છતાં તેમને લગ્નના અભિનંદન આપવામાં આવી રહ્યા છે. જેનું ઉદાહરણ રવિવારે સેંચુરિયનમાં રમાયેલી બીજી વન ડે દરમિયાન જોવા મળ્યું.

7

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • મેચ દરમિયાન કોહલીને મળી લગ્નની શુભકામના, આવું હતું વિરાટનું રિએક્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.