✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

FIFA 2018: ઓક્ટોપસ પોલ બાદ હવે આ બિલાડો કરશે ભવિષ્યવાણી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jun 2018 08:10 PM (IST)
1

ગત વર્ષે એચિલેસ તેના હોમટાઉનમાં રમાયેલા કોન્ફેડરેશન કપ મેચોના પરિણામોોની ભવિષ્યવાણી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે તેનો એકપણ અંદાજ ખોટો પડ્યો નથી.

2

હર્મિટેઝ મ્યૂઝિયમમાં બિલાડીઓની દેખરેખ રાખનારી અન્ના કોંડ્રાટિયેવાએ કહ્યું કે, અમે એચિલેસની પસંદગી કરી છે. કારણકે તે દેખાવડો છે અને તેની આંખો નીલી છે. તેનું અનુમાન સચોટ હોય છે.

3

પોલે 2010માં બે બોક્સમાંથી એકની પસંદગી કરી વિશ્વકપ વિજેતાનો અંદાજ લગાવ્યો હતો. એચિલેસની સામે ટીમના ધ્વજ ચિહ્નોવાળું બાઉલ રાખવામાં આવશે.

4

નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડકપ 2010માં જે રીતે ઓક્ટોપસ પોલે ભવિષ્યવાણી કરી હતી તેવી જ રીતે આ વખતે રશિયામાં 14મી તારીખથી શરૂ થઈ રહેલા વર્લ્ડક્પમાં એક સફેદ બિલાડો ભવિષ્યવાણી કરશે. આ બિલાડાનું નામ એચિલેસ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • FIFA 2018: ઓક્ટોપસ પોલ બાદ હવે આ બિલાડો કરશે ભવિષ્યવાણી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.