✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SRH vs MI: આઈપીએલના 11 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યો આ રેકોર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 11:58 AM (IST)
SRH vs MI: આઈપીએલના 11 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યો આ રેકોર્ડ
1

આ પહેલા આઈપીએલના 10 વર્ષના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી કે કોઈ ટીમ એક વિકેટ બાકી રહેતી હોય અને મેચના અંતિમ બોલ પર મેચ જીતી લીધી હોય.

2

હૈદ્રાબાદની ટીમ આઈપીએલ ઇતિહાસની પ્રથમ એવી ટીમ બની ગઈ જેણે એક વિકેટ બાકી હતી ત્યારે મેચના અંતિમ બોલ પર મેચ જીતી હોય.

3

તેની સાથે જ એક એવો રેકોર્ડ પણ બની ગયો જે આઈપીએલના 11 વર્ષના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય નથી બન્યો.

4

ત્યાર બાદ હૈદ્રાબાદની ટીમે 20મી ઓવરનાં અંતિમ બોલ પર સ્ટેનલેકના ચોગ્ગા સાથે મેચ પોતાના નામે કર્યો હતો.

5

આ મેચમાં હૈદ્રાબાદે પોતાના બોલિંગના શાનદાર પ્રદર્શનથી પ્રથમ બેટિંગ કરી રહેલ મુંબઈ ઇન્ડિયન્સ 147 રન જ બનાવી શક્યું હતું.

6

નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે રમવામાં આવેલ રોમાંચક મેચને હૈદ્રાબાદે એક વિકેટે પોતાના નામે કરી લીધી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • SRH vs MI: આઈપીએલના 11 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યો આ રેકોર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.