વીડિયોમાં જોઈ શકાય છે કે, વિકેટોની વચ્ચે રન દોડવાની નવી જ રીતે દર્શાવવામાં આવી છે. બેટ બનાવનારી કંપની ગ્રે નિકલ્સે તેને પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે નોન સ્ટ્રાઇકર પર ઊભેલા વ્યક્તિએ લાંબી ડાળીને પોતાનું બેટ બનાવી દીધું અને તેના દ્વારા જ તેણે પોતાના રન પૂરા કર્યા. તેના દ્વારા તે પિચની વચ્ચે ઊભો રહી ગયો અને ત્યાંથી જ બેટને વારાફરથી સ્ટ્રાઇક અને નોન સ્ટ્રાઇક પર મૂકીને રન ખેંચી લીધા.
રન દોડવાનો આ વીડિયો જોઈને તમે હસી હસીને બઠ્ઠા વળી જશો, સોશિયલ મીડિયા પર થયો વાયરલ
abpasmita.in
Updated at:
09 Apr 2019 11:45 AM (IST)
આઈપીએલ 2019માં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ દરમિયાન જોસ બટલરને માંકડિંગ પર આઉટ કરવા ઘણો હોબાળો થયો હતો.
NEXT
PREV
નવી દિલ્હીઃ આઈપીએલ 2019માં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ દરમિયાન જોસ બટલરને માંકડિંગ પર આઉટ કરવા ઘણો હોબાળો થયો હતો. જોકે આ દરમિયાન રન દોડવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વિકેટોની વચ્ચે રન દોડવાની નવી જ રીતે દર્શાવવામાં આવી છે. બેટ બનાવનારી કંપની ગ્રે નિકલ્સે તેને પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે નોન સ્ટ્રાઇકર પર ઊભેલા વ્યક્તિએ લાંબી ડાળીને પોતાનું બેટ બનાવી દીધું અને તેના દ્વારા જ તેણે પોતાના રન પૂરા કર્યા. તેના દ્વારા તે પિચની વચ્ચે ઊભો રહી ગયો અને ત્યાંથી જ બેટને વારાફરથી સ્ટ્રાઇક અને નોન સ્ટ્રાઇક પર મૂકીને રન ખેંચી લીધા.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વિકેટોની વચ્ચે રન દોડવાની નવી જ રીતે દર્શાવવામાં આવી છે. બેટ બનાવનારી કંપની ગ્રે નિકલ્સે તેને પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે નોન સ્ટ્રાઇકર પર ઊભેલા વ્યક્તિએ લાંબી ડાળીને પોતાનું બેટ બનાવી દીધું અને તેના દ્વારા જ તેણે પોતાના રન પૂરા કર્યા. તેના દ્વારા તે પિચની વચ્ચે ઊભો રહી ગયો અને ત્યાંથી જ બેટને વારાફરથી સ્ટ્રાઇક અને નોન સ્ટ્રાઇક પર મૂકીને રન ખેંચી લીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -