✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગંભીરે ચાંદલો લગાવી, દુપટ્ટો ઓઢીને લીધો હિજડાનો વેશ, તો લોકોએ કરી પ્રસંશા, કહ્યું- વાહ, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2018 09:32 AM (IST)
1

મુંબઇઃ ક્રિકેટર ગૌતમ ગંભીર સોશ્યલ મીડિયા પર દરેક સારા-નરસાં પ્રસંગે પોતાની પ્રતિક્રિયા આપવા માટે જાણીતો છે. ગંભીર કોઇની પણ પરવા કે શરમ રાખ્યા વિના પોતાનો મત યોગ્ય સમયે આપી જ છે. હવે આજકાલ ગંભીરની કેટલીક તાજા તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે, જેને લોકોએ વાહ કહીને પ્રસંશા કરી છે.

2

ગંભીર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યો તો કિન્નરોએ તેને પોતાની વેશભૂષામાં તૈયાર કરવામાં તેને મદદ કરી હતી. ત્યારે તેને માથા પર ચાંદલો અને ઓઢણી ઓઢી હતી. બાદમાં આ તસવીર સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગંભીરનું માનવું છે કે કિન્નર સન્માનના હકદાર છે.

3

નોંધનીય છે કે, રક્ષાબંધનના તહેવાર પર પણ ગંભીર સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ટ્રાન્સજેન્ડર પાસે રાખડી બંધવતો દેખાઇ રહ્યો હતો. તેમાં તેને લખ્યુ હતું કે, આ પુરુષ કે મહિલા હોવાની વાત નથી, આ માણસ હોવાની વાત છે.

4

પહેલા તો ગંભીરનું આ રૂપ જોઇને લોકો દંગ થઇ ગયા, પણ જ્યારે સત્ય સામે આવ્યું તો ખબર પડી તો લોકોએ તરતજ પ્રસંશાના ફૂલ વરસાવવાનું ચાલુ કરી દીધું હતું. ખરેખરમાં, ગૌતમ ગંભીર કિન્નર સમાજ પ્રતિ પોતાનું સમર્થન દર્શાવી રહ્યો છે. જેને લઇને તે એક કિન્નર સમાજના કાર્યક્રમ- હિજડા હબ્બાના ઉદઘાટનમાં ગયો હતો.

5

વાયરલ થયેલી તસવીરોમાં ખાસ વાત એ છે કે, આ તસવીરોમાં તેને પોતાના માથા પર ચાંદલો લગાવેલો અને દુપટ્ટો ઓઢેલો દેખાઇ રહ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ગંભીરે ચાંદલો લગાવી, દુપટ્ટો ઓઢીને લીધો હિજડાનો વેશ, તો લોકોએ કરી પ્રસંશા, કહ્યું- વાહ, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.