60 દિવસ બાદ મેદાન પર આવ્યો ટીમ ઇન્ડિયાનો આ ઓલરાઉન્ડર, પ્રેક્ટિસ કરીને કહ્યું- હું તૈયાર છું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Nov 2018 04:49 PM (IST)
1
2
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા એશિયા કપ 2018માં ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ મેદાન પર પરત ફર્યો નથી. પણ હવે તેને પરત ફરવાના સંકેત આપી દીધા છે. હાર્દિકે 60 દિવસ એટલે કે બે મહિના બાદ મેદાન પર વાપસી કરી છે.
3
4
5
6
7
8
9
ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મેદાન પર બૉલિંગની પ્રેક્ટિસ કરતો દેખાય છે.
10
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, અહીં ટી20, ટેસ્ટ અને વનડે સીરીઝ રમવાની છે. જોકે ઓસ્ટ્રેલિયા ગયેલી ભારતીય સ્ક્વૉડમાં એક ધાકડ ખેલાડીની કમી છે, જેનું નામ હાર્દિક પંડ્યા છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાએ મેદાન પર પ્રેક્ટિસ કરીને વાપસીના સંકેત આપી દીધા છે.