હરમનપ્રીતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છઠી ટી-20માં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ આ મેચ 105 રને હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના 175 રનના જવાબમાં ભારત 70 રનમાં ઓલઆઉટ થયું હતું. જોકે ભારતે સીરિઝ 3-1થી જીતી હતી.
હરમનપ્રીત કૌરે જૂન 2009માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. ટી -૨૦ માં 27 વિકેટ લીધી છે અને 28.61ની સરેરાશથી 2,003 રન બનાવ્યા છે.