✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Pics: ભારતીય ફેન્સે પાકિસ્તાન સુપર લીગની ઉડાવી મજાક, હસી હસીને બઠ્ઠાં વળી જશો....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2018 07:50 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગની જેમ જ પાકિસ્તાન સુપરલીગ (PSL) ટી20 ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. પાકિસ્તાનમાં આ ત્રીજા PSLનું આયોજન છે, પરંતુ આ ત્રણ વર્ષમાં પણ પાકિસ્તાન દર્શકોને પોતાના તરફ આકર્ષિત ન કરી શક્યું. પાકિસ્તાન ક્રિકેટ કોર્ડે PSLનું આયોજન સંયુક્ત અરબ અમીરાતમાં કરવામાં આવી રહ્યું છે પરંતુ સ્ટેડિયમમાં ખાલી ખુરશી જોવા મળી રહી છે. જેના કારણે PSL સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. તેને લઈને એવા-એવા જોક્સ, Memes અને GIF શેર કરવામાં આવી રહ્યાં છે જેને જોઈને તમે હસવું રોકી નહીં શકો. જુઓ PSL પર કેવા-કેવા જોક્સ બનાવી રહ્યાં છે સોશિયલ મીડિયા યૂઝર્સ…

11

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Pics: ભારતીય ફેન્સે પાકિસ્તાન સુપર લીગની ઉડાવી મજાક, હસી હસીને બઠ્ઠાં વળી જશો....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.