Hockey World Cup 2023 Fixture: 15માં હૉકી વર્લ્ડકપ (Hockey World Cup)ની ઓપનિંગ સેરેમની થઇ ચૂકી છે, અને 13 જાન્યુઆરીથી મેચ શરૂ થઇ રહી છે. આ હૉકી વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લઇ રહી છે. જેમને ચાર અલગ અલગ પૂલોમાં રાખવામા આવી છે, દરેક ગૃપની વિજેતા ટીમ સીધી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી જશે, વળી, બીજી અને ત્રીજા નંબરની ટીમો ક્રૉસ ઓવર મેચો દ્વારા ક્વૉર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી શકશે. કુલ મળીને આગામી 17 દિવસ આ 16 ટીમોની વચ્ચે કુલ 44 મેચો રમાશે. 29 જાન્યુઆરીએ હૉકીની દુનિયાને પોતાનું નવુ વર્લ્ડ ચેમ્પીયન મળી જશે. જુઓ પુરેપુરી હૉકી વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ.....
પૂલ એ- ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા
પૂલ બી- બેલ્ઝિયમ, જર્મની, સાઉથ કોરિયા, જાપાન
પૂલ સી- નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, ચિલી
પૂલ ડી- ભારત, ઇંગ્લેન્ડ, સ્પેન, વેલ્સ
13 જાન્યુઆરી -
1. આર્જેન્ટિના વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ભૂવનેશ્વર) બપોરે 1:00 વાગે
2. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફ્રાન્સ (ભૂવનેશ્વર) બપોરે 3:00 વાગે
3. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેલ્સ (રાઉરકેલા) સાંજે 5:00 વાગે
4. ભારત વિરુદ્ધ સ્પેન (રાઉરકેલા) સાંજે 7:00 વાગે
14 જાન્યુઆરી -
5. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચિલી (રાઉરકેલા) બપોરે 1:00 વાગે
6. નેધરલેન્ડ્સ વિરુદ્ધ મલેશિયા (રાઉરકેલા) બપોરે 3:00 વાગે
7. બેલ્ઝિયમ વિરુદ્ધ કોરિયા (ભૂવનેશ્વર) સાંજે 5:00 વાગે
8. જર્મની વિરુદ્ધ જાપાન (ભૂવનેશ્વર) સાંજે 7:00 વાગે
15 જાન્યુઆરી -
9. સ્પેન વિરુદ્ધ વેલ્સ (રાઉરકેલા) સાંજે 5:00 વાગે
10. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત (રાઉરકેલા) સાંજે 7:00 વાગે
16 જાન્યુઆરી -
11. મલેશિયા વિરુદ્ધ ચિલી (રાઉરકેલા) બપોરે 1:00 વાગે
12. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ્સ (રાઉરકેલા) બપોરે 3:00 વાગે
13. ફ્રાન્સ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ભૂવનેશ્વર) સાંજે 5:00 વાગે
14. આર્જેન્ટિના વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (ભૂવનેશ્વર) સાંજે 7:00 વાગે
17 જાન્યુઆરી -
15. કોરિયા વિરુદ્ધ જાપાન (ભૂવનેશ્વર) સાંજે 5:00 વાગે
16. જર્મની વિરુદ્ધ બેલ્ઝિયમ (ભૂવનેશ્વર) સાંજે 7:00 વાગે
19 જાન્યુઆરી -
17. મલેશિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ભૂવનેશ્વર) બપોરે 1:00 વાગે
18. નેધરલેન્ડ્સ વિરુદ્ધ ચિલી (ભૂવનેશ્વર) બપોરે 3:00 વાગે
19. સ્પેન વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ભૂવનેશ્વર) સાંજે 5:00 વાગે
20. ભારત વિરુદ્ધ વેલ્સ (ભૂવનેશ્વર) સાંજે 7:00 વાગે
20 જાન્યુઆરી -
21. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (રાઉરકેલા) બપોરે 1:00 વાગે
22. ફ્રાન્સ વિરુદ્ધ આર્જેન્ટિના (રાઉરકેલા) બપોરે 3:00 વાગે
23. બેલ્ઝિયમ વિરુદ્ધ જાપાન (રાઉરકેલા) સાંજે 5:00 વાગે
24. કોરિયા વિરુદ્ધ જર્મની (રાઉરકેલા) સાંજે 7:00 વાગે
22 જાન્યુઆરી -
25. પહેલી ક્રૉઓવરઃ પૂલ સીની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ ડીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 4.30 વાગે
26. બીજી ક્રૉસઓવરઃ પૂલ ડીની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ સીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 7.00 વાગે.
23 જાન્યુઆરી -
27. ત્રીજી ક્રૉસઓવરઃ પૂલ એની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ બીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 4.30 વાગે
28. ત્રીજી ક્રૉસઓવરઃ પૂલ બીની બીજા નંબરની ટીમ વિરુદ્ધ પૂલ સીની ત્રીજા નંબરની ટીમ (ભૂવનેશ્વર) સાંજે 7.00 વાગે
24 જાન્યુઆરી -
29. પહેલી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ એની નંબર 1 ટીમ વિરુદ્ધ 25મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 4:30 વાગે
30. બીજી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ બીની નંબર 1 ટીમ વિરુદ્ધ 26મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 7 વાગે
25 જાન્યુઆરી -
31. ત્રીજી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ સીની નંબર 1 ટીમ વિરુદ્ધ 27મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 4:30 વાગે
32. ચોથી ક્વાર્ટર ફાઇનલઃ પૂલ ડીની નંબર 1 ટી વિરુદ્ધ 28મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 7 વાગે
26 જાન્યુઆરી -
9માંથી 16માં સ્થાન માટે ચાર મેચ (રાઉરકેલા)
27 જાન્યુઆરી -
37. પહેલી સેમિફાઇનલઃ 29મી મેચની વિજેતા વિરુદ્ધ 32મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 4:30 વાગે
38. બીજી સેમિફાઇનલઃ 30મી મેચની વિજેતા વિરુદ્ધ 31મી મેચની વિજેતા (ભૂવનેશ્વર) સાંજે 7 વાગે
28 ફેબ્રુઆરી -
9માંથી 16માં સ્થઆ માટે છેલ્લી ચાર મેચની વિજેતા ટીમની વચ્ચે આગામી ચાર મેચ (રાઉરકેલા)
29 જાન્યુઆરી -
43. બ્રૉન્ઝ મેડલ મેચઃ 37મી અને 38મી મેચોમાં હારી ગયેલી ટીમો વચ્ચે (ભૂવનેશ્વર) સાંજ 4:30 વાગે
44. ગૉલ્ડ મેડલ મેચઃ 37મી અને 38મી મેચોની જીતેલી ટીમો વચ્ચે (ભૂવનેશ્વર) 7 વાગે.