હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Mar 2020 02:35 PM (IST)
1
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને પત્ની અને પુત્ર સાથેની તસવીર શેર કરીને લખ્યું, આપણા લોકો સાથે મિલન કરાવે છે હોળી, ખુશીઓના રંગ લાવે છે હોળી.
2
દેશભરમાં આજે હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. લોઅર બેક ઈન્જરી બાદ સાઉથ આફ્રિકા સામે વન ડે શ્રેણીથી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ હોળીના રંગમાં રંગાયો હતો.
3
હાર્દિકે તસવીર શેર કરીને લખ્યું, Happy holidays from the Pandyas.
4
પંડ્યાએ તેની મંગેતર અને મોટાભાઈ કૃણાલ તથા ભાભી સાથે હોળી મનાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીર શેર કરી હતી.