Holi Bash 2020: ઈશા અંબાણીના ઘરે હોળી રમવા પહોંચ્યા કેટરીના,જેકલિન, વિક્કી કૌશલ સહિતના સ્ટાર્સ, જુઓ તસવીરો
મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી હોળીને લઈને પોતાના મિત્રો માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. (Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી હુમા કુરૈશી પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
અભિનેત્રી અનુષા દાંડેકર પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
અભિનેત્રી સોનાલી બેંદ્ર પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
કરીના કપૂર ખાનના કઝિન અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા પણ સાથે જોવા મળ્યા હતા. (Photo Credit: Manav Manglani)
અભિનેતા રાજકુમાર રાવ પોતાની ગર્લફ્રેંડ અને એક્ટ્રેસ પત્રલેખા સાથે જોવા મળ્યો હતો. (Photo Credit: Manav Manglani)
અભિનેતા વિક્કી કૌશલ પણ ઈશા અંબાણીના ઘરે પહોંચ્યો હતો. (Photo Credit: Manav Manglani)
મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી.(Photo Credit: Manav Manglani)
બોલીવૂડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડીસ પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી. જૈકલીન આ દરમિયાન ફ્લોરલ પ્રિંટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
બોલીવૂડ એક્ટ્રેસ કૈટરીના કૈફ પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી. કેટરીના આ દરમિયાન વ્હાઈટ કલરના ટ્રેડિશનલમાં જોવ મળી હતી. (Photo Credit: Manav Manglani)
દિકરી ઈશા અંબાણીની ઘરે હોળી રમાવા માટે નીતા અંબાણી પણ પહોંચ્યા હતા. (Photo Credit: Manav Manglani)
પોતાના ઘરે હોળીની પાર્ટીમાં ઈશા અંબાણી ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
- - - - - - - - - Advertisement - - - - - - - - -