નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા થોડા સમય અગાઉ જ ગુજરાતના કૃષિ મંત્રી આર.સી ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં ભાજપમા સામેલ થયા હતા. જેના એક મહિનામાં જ જાડેજાના પિતા અને બહેન કોગ્રેસ નેતા હાર્દિક પટેલની હાજરીમાં કોગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા.
ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ ટ્વિટ કરી ભાજપને સમર્થન જાહેર કર્યું, જાણો વિગત
abpasmita.in
Updated at:
15 Apr 2019 09:30 PM (IST)
રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાઇ ગયા છે અને ભાજપની જીત માટે પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ અને તેમની બહેન નયનાબા કોગ્રેસમાં જોડાઇ ગયા છે
NEXT
PREV
રાજકોટઃ લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ઘરે રાજકીય યુદ્ધ પહોંચ્યું છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાઇ ગયા છે અને ભાજપની જીત માટે પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ અને તેમની બહેન નયનાબા કોગ્રેસમાં જોડાઇ ગયા છે અને કોગ્રેસને સમર્થન આપી રહ્યા છે. આ બધા વચ્ચે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને લોકસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.
નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા થોડા સમય અગાઉ જ ગુજરાતના કૃષિ મંત્રી આર.સી ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં ભાજપમા સામેલ થયા હતા. જેના એક મહિનામાં જ જાડેજાના પિતા અને બહેન કોગ્રેસ નેતા હાર્દિક પટેલની હાજરીમાં કોગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા.
નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા થોડા સમય અગાઉ જ ગુજરાતના કૃષિ મંત્રી આર.સી ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં ભાજપમા સામેલ થયા હતા. જેના એક મહિનામાં જ જાડેજાના પિતા અને બહેન કોગ્રેસ નેતા હાર્દિક પટેલની હાજરીમાં કોગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -