વર્લ્ડકપ 2019માં ભારતની પ્રથમ હાર, ઈંગ્લેન્ડે 31 રને હરાવ્યું, રોહિત શર્માની સદી એળે ગઈ
ભારત તરફથી રોહિત શર્માએ 102 રનની ઈનિંગ રમી પણ ટીમને જીત ન અપાવી શક્યો.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 30 Jun 2019 11:14 PM
બ્રેકગ્રાઉન્ડ
વર્લ્ડકપ 2019માં આજે 38મો મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટોનના બર્મિંઘમમાં રમાયો હતો....More
ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 338ના રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે
ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકતાં ભારતનો 31 રનથી પરાજય થયો હતો. વર્લ્ડકપમાં ભારતની આ પ્રથમ હાર હતી. ભારત તરફથી રોહિત શર્માએ 102 અને કોહલીએ 66 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 44 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી પ્લેંકેટે 3 વિકેટ લીધી હતી.

India's unbeaten run at #CWC19 comes to an end!
England win by 31 runs to move back into fourth and give their sem… https://t.co/uQeG66ytg8
England win by 31 runs to move back into fourth and give their sem… https://t.co/uQeG66ytg8
#CWC19 Liam Plunkett takes Hardik Pandya's wicket, Pandya scored 45 runs in 33 balls, today. India at 267/5 in 44.5… https://t.co/DWr8RPgHtz
34.4 ઓવર રોહિત શર્માએ 106 બોલમાં 100 રન પૂરા કર્યા, વર્તમાન વર્લ્ડકપમાં ત્રીજી સદી ફટકારી, ભારતને જીતવા 92 બોલમાં 152 રનની જરૂર
#ViratKohli at #CWC19
18
82
77
67
72
50*
It's five consecutive half-centuries for India's captain 👏
Is today the… https://t.co/w7bZyB4Zun
18
82
77
67
72
50*
It's five consecutive half-centuries for India's captain 👏
Is today the… https://t.co/w7bZyB4Zun
FIFTY!
Virat Kohli leading from the front, brings up his half-century off 59 deliveries. Keep going, Skip 😎😎 https://t.co/VVxIO10v69
Virat Kohli leading from the front, brings up his half-century off 59 deliveries. Keep going, Skip 😎😎 https://t.co/VVxIO10v69
#CWC19 India at 53/1 in 15 overs against England at Edgbaston, Birmingham. India need 285 runs to win #INDvENG https://t.co/x00hm9xA4o
#CWC19 India at 28/1 in 10 overs against England at Edgbaston, Birmingham. India need 310 runs to win #INDvENG https://t.co/ANZLaF2hzB
ક્રિસ વોક્સે સળંગ ત્રીજી ઓવર મેડન નાંખી, 5 ઓવરના અંતે ભારત 9/1, રોહિત શર્મા 8 અને કોહલી 1 રને રમતમાં
Chris Woakes strikes!
It's a sensational start from him - eight dots and then the wicket of KL Rahul, who gets a l… https://t.co/2heGwZbbYO
It's a sensational start from him - eight dots and then the wicket of KL Rahul, who gets a l… https://t.co/2heGwZbbYO
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 337 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના ઓપનરો જેસન રોય અને જોની બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 22 ઓવરમાં 160 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટોએ 111, બેન સ્ટોક્સે 79 અને જેસન રોય 66 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ 10 ઓવરમાં 69 રન આપી 5 વિકેટ લીધી હતી.
England finish on 337/7 against India at Edgbaston!
Jonny Bairstow and Jason Roy gave them a blistering start befo… https://t.co/gAl60FEF4i
Jonny Bairstow and Jason Roy gave them a blistering start befo… https://t.co/gAl60FEF4i
Mohammed Shami completes his five-for ✋
It's his first five-wicket haul in ODIs 👏
He now has 13 wickets in three… https://t.co/e2L4R13z4f
It's his first five-wicket haul in ODIs 👏
He now has 13 wickets in three… https://t.co/e2L4R13z4f
Shami holds on to a skier after a juggle!
Jos Buttler goes for a pyrotechnic 20 off 8 balls.
England 310/5 after… https://t.co/oofUXgErY8
Jos Buttler goes for a pyrotechnic 20 off 8 balls.
England 310/5 after… https://t.co/oofUXgErY8
બેન સ્ટોક્સે 38 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પૂરી કરી ફિફ્ટી, 46 ઓવરના અંતે 288/4, સ્ટોક્સ 51 અને બટલર 9 રને રમતમાં
ચહલે 10 ઓવરના સ્પેલમાં 88 રન આપ્યા, એક પણ વિકેટ ન મળી, 42 ઓવરના અંતે ઈંગ્લેન્ડ 256/3, રૂટ 40 અને સ્ટોક્સ 40 રને રમતમાં
#CWC19 England at 253/3 in 41 overs against India at Edgbaston, Birmingham. #INDvENG https://t.co/5DR6YW5CIV
Mohammed Shami's third spell today:
3️⃣ overs
2️⃣ wickets
3️⃣ runs
1️⃣ maiden
A game-changing burst?
#TeamIndia… https://t.co/EqfvdJW0MI
3️⃣ overs
2️⃣ wickets
3️⃣ runs
1️⃣ maiden
A game-changing burst?
#TeamIndia… https://t.co/EqfvdJW0MI
#CWC19 Mohammed Shami takes Eoin Morgan's wicket, Morgan scored 1 run in 9 balls, today. England at 207/3 in 33.4 o… https://t.co/ft3YTOOVLl
#CWC19 Mohammed Shami takes Jonny Bairstow's wicket, Bairstow scored 111 runs in 109 balls, today. Eoin Morgan come… https://t.co/3gzaXes96X
#CWC19 200 comes up for England against India at Edgbaston, Birmingham. 202/1 in 30 overs. #INDvENG https://t.co/fxofvZwv0I
26 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 183 રન, બેયરસ્ટોએ કરિયરની 8મી સદી 92 બોલમાં ફટકારી.
#CWC19 Jonny Bairstow hits a century, England 183/1 in 26 overs against India. #INDvENG https://t.co/uFxxHABlU0
#CWC19 Kuldeep Yadav takes Jason Roy's wicket, he scored 66 runs in 57 balls today. England at 160/1 in 22.1 overs… https://t.co/pRkG5FTFzo
Fifty for Jason Roy, off just 41 balls 👏
What a return to the side after injury 💪
Can he turn it into another big… https://t.co/yQJi4IW6wo
What a return to the side after injury 💪
Can he turn it into another big… https://t.co/yQJi4IW6wo
બેયરસ્ટો બાદ રોયે પણ ફટકારી ફિફ્ટી, 17 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટે 124 રન, બેયરસ્ટો 62 અને રોય 57 રને રમતમાં
#CWC19 England at 112/0 in 16 overs against India at Edgbaston, Birmingham. #INDvENG https://t.co/oAzVEbfJ41
Jonny Bairstow gets to fifty - just 😅
He just clears KL Rahul on the boundary to bring up the landmark off 56 ball… https://t.co/gO3B667Exi
He just clears KL Rahul on the boundary to bring up the landmark off 56 ball… https://t.co/gO3B667Exi
બેયરસ્ટોએ ચહલની ઓવરમાં 6 ફટકારી ફિફ્ટી પુરી કરી, 16 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટે 112 રન, બેયરસ્ટો 61 અને રોય 46 રને રમતમાં
Fifty partnership for Jason Roy and Jonny Bairstow 5️⃣0️⃣
It's their 17th in ODIs 👏
They've converted eight of… https://t.co/BthCEgBfyh
It's their 17th in ODIs 👏
They've converted eight of… https://t.co/BthCEgBfyh
Plenty of near misses but no breakthrough yet for India, and Jason Roy and Jonny Bairstow are just getting into the… https://t.co/ldFQCqfyzq
#CWC19 England at 28/0 in 5 overs against India at Edgbaston, Birmingham. #INDvENG https://t.co/MTs4KcRcvL
વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા સામેની મેચમાં ઇગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકરને ડ્રોપ કરવામાં આવ્યો છે જ્યારે તેમના સ્થાને યુવા બેટ્સમેન રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.