✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલરને વિકેટનો જશ્ન મનાવવો પડ્યો ભારે, જાણો ICCએ શું ફટકારી સજા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 04:38 PM (IST)
1

ખલીલ અહમદે એશિયા કપ 2018 દરમિયાન ટીમ ઈન્ડિયામાં વન ડે ડેબ્યૂ કર્યું હતું.

2

આઈસીસીએ મંગળવારે કહ્યું કે, ખલીલને આઈસીસીની આચારસંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન બદલ દોષી જણાયો છે. તેણે આચારસંહિતનાની કલમ 2-5 (એક આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન હરિફ ખેલાડી સાથે દુર્વ્યવહાર કરવો કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો)નું ઉલ્લંઘન કર્યું છે.

3

ખલીલે ઉલ્લંઘનનો સ્વીકાર કરીને મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા લગાવવામાં આવેલા દંડનો સ્વીકાર કરી લીધો છે. ખલીલે પાંચ ઓવરમાં 13 રન આપીને સેમ્યુઅલ્સ, હેટમાયર અને પોવેલની વિકેટ ઝડપી હતી. તેના આંતરરાષ્ટ્રીય કરિયરનો આ પાંચમો મુકાબલો હતો.

4

ખલીલ પર બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન માર્લોન સેમ્યુઅલ્સ સાથે દુર્વ્યવાહર બદલ આઇસીસીએ ચેતવણી અને એક ડીમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે. સેમ્યુઅલ્સને આઉટ કર્યા બાદ ખલીલને અપશબ્દો કહેતો સાંભળવામાં આવ્યો હતો. તે ઊંચા અવાજમાં કઈંક બોલતો પણ જોવાયો હતો.

5

નવી દિલ્હીઃ મુંબઈના બ્રેબૉન સ્ટેડિયમમાં સોમવારે રમાયેલા મુકાબલામાં શાનદાર બોલિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝની કમર તોડી નાંખનારા ભારતના નવોદિત ફાસ્ટ બોલર ખલીલ અહમદને મેદાન પર વધારે પડતો જોશ દેખાડવો ભારે પડ્યો છે. ICCની આચારસંહિતામાં તે દોષી જણાયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલરને વિકેટનો જશ્ન મનાવવો પડ્યો ભારે, જાણો ICCએ શું ફટકારી સજા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.