✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટી20 વર્લ્ડકપ 2020નો કાર્યક્રમ જાહેર, ટીમ ઇન્ડિયા કોની સામે ક્યારે રમશે પહેલી મેચ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2019 10:42 AM (IST)
1

ભારતીય ટીમને આ વર્લ્ડકપમાં પૂલ બીમાં રાખવામાં આવી છે, આમાં સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ છે, વળી પુલ એમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ, મેજબાન દેશ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સામેલ છે.

2

ટી20 વર્લ્ડકપમાં કુલ 16 આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લેશે, જેમાં જુદાજુદા મેદાનો પર કુલ 45 મેચો રમાશે, ટૂર્નામેન્ટની બધી મેચો ડે-નાઇટ છે.

3

4

આગામી ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે, વર્લ્ડકપની શરૂઆત 18 ઓક્ટોબર, 2019થી થશે, જ્યારે 15 નવેમ્બર, 2019ના રોજ સિડની ગ્રાઉન્ડમાં ફાઇનલ ટી20 મેચ સાથે વર્લ્ડકપનું સમાપન થશે.

5

ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પર્થના મેદાનથી શરૂઆત કરશે, ટીમ ઇન્ડિયાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સાથે 24 ઓક્ટોબરે રમાશે.

6

નવી દિલ્હીઃ આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર આઇસીસી વનડે ક્રિકેટ વર્લ્ડકપ પહેલા જ ક્રિકેટ સંસ્થા આઇસીસીએ આગામી યોજાનારા ટી20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટી20 વર્લ્ડકપ 2020નો કાર્યક્રમ જાહેર, ટીમ ઇન્ડિયા કોની સામે ક્યારે રમશે પહેલી મેચ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.