✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

U19 WC: ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય, ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jan 2018 11:05 AM (IST)
U19 WC: ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય, ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું
1

ભારતીય ટીમને પહેલો ઝટકો કેપ્ટન પૃથ્વી શો (94)ના રૂપમાં લાગ્યો, તેને વિલ સદરલેન્ડના બૉલ પર બક્સ્ટરે કેચ કરી લીધો હતો. અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમી રહેલા પૃથ્વી શોએ 100 બૉલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની અને મંજોતની પહેલી વિકેટ માટે રેકોર્ડ પાર્ટનરશીપ થઇ. આ જોડીએ રોબિન ઉથપ્પા અને શિખર ધવનના 175 રનોના રેકોર્ડના પાછળ પાડી દીધો.

2

3

નવી દિલ્હીઃ ભારતે પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી વિજયી શરૂઆત કરી છે. 329 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 42.5 ઓવરમાં માત્ર 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતનો 100 રનથી ભવ્ય વિજય થયો છે. ભારતીય બેટ્સમેન બાદ બોલરોએ પણ સારૂ પ્રદર્શન કર્યું હતું.

4

ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડ્સે સૌથી વધુ 73 રન (90 બૉલ) બનાવ્યા હતા, જ્યારે મેક્સ બ્રાયન્ટ (29 રન), જેસન સાંઘા (14 રન), જોનાથન મેરલો (38 રન) અને પરમ ઉપ્પલ (4 રન) આઉટ થયા હતા. અંડર-19 વર્લ્ડ કપ-2018ના પોતાના ઓપનિંગ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 329 રનોનો મુશ્કેલ ટાર્ગેટ આપી દીધો હતો. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન પૃથ્વી શો (94), મંજોત કાલરા (77) અને શુભમ ગિલ (63) એ અર્ધશતકોની મદદથી 50 ઓવરોમાં 7 વિકેટના નુકશાનથી 328 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે જેફ એડવર્ડે સૌથી વધુ 9 ઓવરમાં 65 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

5

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • U19 WC: ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય, ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.