સીઝન-11માં બોલરોએ મચાવી ધૂમ, IPLના ઈતિહાસમાં માત્ર ત્રણ વખત થયું આવું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Apr 2018 11:52 AM (IST)
1
ઉપરાંત આઈપીએલમાં ત્રીજા વખત એવું બન્યું જ્યારે કોઈએ ટીમે આ લો સ્કોરિંગ મેચને ડિફેન્ડ કરીને જીતી હોય.
2
બીજી વખત વર્ષ 2017માં થયું હતું જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે રમવામાં આવેલ મેચમાં બોલરોએ કુલ 20 વિકેટ લીધી હતી.
3
સૌથી પહેલા વર્ષ 2010માં રાજસ્થાન રોયલ્સ અને ડેક્કન ચાર્જીસની વચ્ચે રમવામાં આવેલ મેચમાં કુલ 20 વિટેક પડી હતી.
4
તેની સાથે જ આઈપીએલના ઈતિહાસમાં આ ત્રીજી વખત એવું બન્યું કે મેચમાં તમામ 20 વિકેટ પડી હોય.
5
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ મુંબઈની ટીમે 18.5 ઓવરમાં 87 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.
6
સનરાઈઝર્સની ટીમે પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સને 119 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
7
આઈપીએલ સીઝન-11ના 23માં મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે મુંબઈ ઇન્ડિયન્સને 31 રને બાર આપી હતી.