ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થતા ટ્વિટર પર આ રીતે ઉડી મજાક, હસી હસીને બઠ્ઠાં વળી જશો....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2019 10:09 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમાં રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ત્રણ વિકેટે રોમાંચક જીત મેળવી હતી. અંતિમ બોલ સુધી ખેંચાયેલ ઓછા સ્કોરવાળા આ મેચમાં ભારતની હાર માટે ઉમેશ યાદવ અને મહેન્દ્ર સિંહ ધોનીને કારણ માનવામાં આવી રહ્યા છે. જ્યાં ધોનીએ મેચ દરમિયાન ધીમી ઇનિંગ રમી તો ઉમેશ યાદવે મેચની અંતિમ ઓવરમાં 14 રન આપ્યા. સોશિયલ મીડિયા પર તેને લઈને ફેન્સ ફની તસવીરો અને ક્વોટ શેર કરી રહ્યા છે જે જોઈને તમે પણ હસી હસીને બઠ્ઠાં વળી જશો....જુઓ ફની ટ્વિટ અને તસવીરો આગળની સ્લાઈડ્સમાં.....