IND vs SA, 1st Test : દક્ષિણ આફ્રિકામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીત, પ્રથમ ટેસ્ટ 133 રને જીતીને મેળવી 1-0ની લીડ

Ind vs SA, Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ શરૂ થઇ ગયો છે. ભારતને આજે ઐતિહાસિક જીત મેળવવાનો બેસ્ટ મોકો છે.

gujarati.abplive.com Last Updated: 30 Dec 2021 04:27 PM

બ્રેકગ્રાઉન્ડ

Ind vs SA, Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ શરૂ થઇ ગયો છે. ભારતને આજે ઐતિહાસિક જીત મેળવવાનો બેસ્ટ મોકો છે. ...More

પહેલીવાર સેન્ચૂરિયનમાં જીત

કોહલીની આગેવાની વાળી ટીમે શાનદાર રમત બતાવતા પ્રથમ ટેસ્ટમાં જીત અપાવી છે. ભારતે પહેલીવાર સેન્ચૂરિયન મેદાન પર દક્ષિણ આફ્રિકન ટીમે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયાની આ ફોર્મેટમાં પહેલી જીત છે. ભારતીય બૉલરોની ધારદાર બૉલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો ના ટકી શક્યા અને માત્ર 191 રનમાં તંબુ ભેગા થઇ ગયા હતા. આ સાથે જ ભારત ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગયુ છે.